Yamaha Ray ZR 125 સ્પેસિફિકેશન, ફીચર અને EMI પ્લાન
Yamaha Ray ZR 125: ભારતીય બજારમાં અન્ય એક શાનદાર સ્કૂટર જે Yamaha કંપની તરફથી આવે છે. તેનું નામ Yamaha Ray ZR 125 છે. અને આ સ્કૂટી તેના કિલર લુક અને શાનદાર ફીચર્સને કારણે ભારતીય યુવાનો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ સ્કૂટી ભારતીય બજારમાં છ વેરિઅન્ટ અને 12 શાનદાર રંગો સાથે ઉપલબ્ધ છે. … Read more