23 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી, છતાં આ વ્યક્તિએ ઊભી કરી 350 કરોડ રૂપિયાની કંપની!!
“તો શું, તમે દુનિયાને જોઈ શકતા નથી, કંઈક કરો જેથી દુનિયા તમને જોઈ શકે.” માતાના આ પ્રેરણાત્મક શબ્દોએ ભાવેશ કુમાર ભાટિયાનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે માત્ર 23 વર્ષનો હતો જ્યારે તેણે ધીમે-ધીમે આંખોની રોશની ગુમાવી દીધી. તેમના સુખી જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો. તેના સપના અને યોજનાઓ અંધકારમાં ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. તેણે … Read more